SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ ૧૬ સુખ સિંહાસન બેસી કરી, આવી છહ છે રે કુપનું મુખ પુનમ કેરે અંદલે, દેખી હરખે રે ભૂપ. મુનિ ૧૭ રાજા મનમાં આણંદીઓ, હૈડે હર્ષ ન માય; પ્રજાને પીડા ઘણી, સાર કરે મોરી માય...મુનિ ૧૮ અવર પુરુષ બાંધવ પિતા, સતી મન સકલા રે હોય; માનવ સૌ મેડીએ ચઢયું, સતી જુએ સૌ કોય...મુનિ ૧૯ કાચે તાંતણે ચાલણી, સતી કલાચઢી ય; કામિની કુપ જલે કરી, ઉઘાડી ત્રણ પિળ..મુનિ ૨૦ કેઈ પીયર કેઈ સાસરે, કેઈ હશે માને મે સાળ; જેથી પિળ ઉઘાડશે, જે હશે શીયળવંતી નાર.મુનિ૨૧ થી પિળ ઉઘાડશે, જે હશે નિષ્કલંક, સુરનર હેજે રે સખીયા; સુભદ્રાએ ટાલે કલંક મુનિવર પેખે ઈરિયા૦ ૨૨ નાક રાખુ નગરતણું, ગામ ઉતારી ગાળ; રાય રાણી પ્રશંસા કરે, સતી શીરોમણું સાર....મુનિ, ૨૩ નરનારી જે શીયળ પાળશે, તે તરશે સંસાર; સિદ્ધ તણા સુખ પામશે, અમરતણે અવતાર. મુનિ ૨૪ વાઘણ કેરારે દુધડા, રહેશે સોના કેરે ઠામ; જે ભણે છે જે સાંભળે, કાન્તિ વિજય ગુણ ગાયમુનિ૨૫. નાગદત્ત શેઠની સઝાય (પદ્મ પ્રભુ જિન અલગા રહ્યા–એ દેશી) નગરી ઉજજયની નાગદત્ત શેઠ વસે; યશોમતી નામે નારી રે, પુત્ર છે ન્હાને રે, તેહને વાલ હે, નાણું વિવિધ પ્રકારો રે. મમ કર મમતા રે સમત આદરી...૧
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy