________________
1.
૨૪૦
અ છેજ રે, અમે ન જીયું રાત રે. માનવ. ૧૭ ત્રણ પ્રદક્ષિણા યક્ષ દીયેજી રે, લાગે કેશવને પાય; માગ માગ ચુક્યો તુમ્હાજી રે; કાંઈ કરૂ પસાય છે. માનવ. ૧૮ અમ ભાઈ વ્રત ભાંજીયાજી રે, વાળુ કીધે રે રાત; હું તમને એમ વિનવુંજી રેજાઈ જીવાડે તાત છે. માનવ૦ ૧૯ યક્ષ દેવતા આવાજી રે, લેઈ માનવ રૂપ. નમણ કરીને છીયે. છે; હાંકી ઉઠયે ભુપ રે. માનવ ૨૦ રાત્રિ જોજન પરિ હરીજી રે, હુઆ ઉજેણીરાય; તે પછી સંયમ આદરીજી રે; સાર્યો આતમ કાજ રે. માનવ૦ ૨૧.
નોકાવાળાની સઝાય.
બાર જવું અરિદ્ધતના, ભગવંતનારે ગુણ હું નિશદાસ; સીદ્ધ આઠગુણ જાણીએ, વખાણીએરે ગુણ છત્રીશ.'
નેકારવાલી વંદીએ) ૧ ચિર નંદીએ ઉઠી ગણુએ સવેર, સૂત્રતણા ગુણ ગૂંથીયા; મણિયા મેહરે મહામેટે મેર...નેકારવાલી વંદીએ ૨ પચવીસ ઉવજઝાયના સત્તાવીસરે ગુણ શ્રી અણગાર; એકસો આઠે ગુણે કરી, ઈમ જપીચરે ભવિયણ નવકાર...
નકારવાલી. ૩ મેક્ષ જાપ અંગુઠડે, વૈરી જુઠડેરે તજની અંગુલી જોય; બહુ સુખદાયક મધ્યમ, અનામીકારે વશ્યારથ હોય.....
નકારવાલી ૪