________________
.
૨૩૮
નવાણું ભવ લઘે ખંડયા, શિયળ વિષય સંબંધ, તેહ એક રાત્રિ ભેજનમે, કર્મ નિકાચિત બંધ રે પ્રાણી. રાત્રિ. ૧૦ રાત્રિ ભેજનમાં દેષ ઘણું છે, કહેતાં ન આવે પાર; કેવળી કહેતાં પાર ન આવે, પૂરવ કેડી મજાર રે પ્રાણી. રાત્રિ. ૧૧ એહવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત્ય ચઉ વિહાર કરીજે; માસે માસે પાસ ખમણને, લાભ એણિ વિધ લીધ રે પ્રાણી. રાત્રિ. ૧૨ મુનિ વસ્તાની એહ શીખામણ, જે પાળે નરનારી, સુરનર સુખ વિલાસીને હેવે, મક્ષ તણી અધિકારી રે પ્રાણી. રાત્રિ. ૧૩.
રાત્રિ ભેજનની સઝાય અવની તલ વારૂ વસેજી રે, કુંડળપુર અવતાર, શેઠ યશોધર જાણીએજી રે તેના બેહ કુમાર છે. માનવ રાત્રિ ભેજન વાર. દેષ અનંતે ઓળખે રે, જયું ન પડે સંસાર રે. માનવ૦ ૧ રંભા જનની રૂડીજી રે, પુત્ર સલુણ રે દેય, હંસ કુમાર ભાઈ વડોજી રે, કેશવ લહડે હાય રે માનવ. ૨ એક દિન રમતા ભેટિયાજી રે, સાધુ શિરોમણી સુર, ધર્મ શેષ નામે મુનિજી રે, આવ્યા આણંદ પુર રે. માનવ૦ ૩ સાધુ ભણે રયણી તણાજી રે, ભેજન છાંડે રે જેહ, તેહની સુર સેવા કરેજી રે, મુક્તિ નહિ સંદેહ રે. માનવ. ૪ રાતે રાંધ્યે રાતે મેજી રે; એ ઉત્કૃષ્ટ ૨ દેસ; દીહાં રાંધ્યા રાત ઇમેજી રે, પાપ તણે બહુ પિષ રે. માનવ૦ ૫ રાત્રે રાંધિ મેલીયેજી રે,