________________
સમય સુંદર કહે રે, સહુ સમજીને રહેજે, સમજ્યા તે તે સ્થળે પહોંચ્યાં, ગાફલ ગોથાં ખાશે
મરવા. ૮
શ્રી ગજસુકુમાલની સઝાયા
ગજ સુકુમાલ મહામુનિજી રે, મશાને કાઉસગ; સમિલ સસરે, દેખીને જી રે. કીધે મહાઉવસગ્ગ હે પ્રાણી. ઘન ઘન એહ અણગાર, વદ વારંવાર રે. પ્રાણ ૧ પાળ બાંધી શીર ઉપરેજી રે, અગ્નિ ધરી તેહમાંહ; જળ જળ વાળા સળગતીજી રે, કષિ ચડિયા ઉત્સાહ રે.
પ્રાણી૨ એ સસરો સાચો સગેજ રે, આપે મુકિતની પાઘ; ઈણ અવસર ચુકું નહિજી રે, ટાળું કર્મ વિપાકરે. પ્રાણી૩ મારૂં કાંઈ બળતું નથીજી રે, બળે બીજાનું એક પાડેશીની આગમાંથી રે, આપણે અળગે ગેહ રે.
પ્રાણી- ૪ જન્માંતરમાં જે ર્યાજી રે, આ જીવે અપરાધ; ભેગવતાં ભલી ભાત સુંજી રે, શુકલ ધ્યાન આસ્વાદ રે.
પ્રાણી છે દ્રવ્યાનલ ધ્યાના લગેજ રે, કાયા કર્મ દહંત, અંત ગડ હુવા કેવળજી રે, ધર્મ રત્ન પ્રણમત રે પ્રાણી૬