________________
૧૮૫
ભાઈ કણ શુકલપક્ષી દંપતી, ભેજને તે ફલ થાઈરે છે ૧૪ ધન છે માત પિતા જબ જાણઓ, પ્રગટિયે સીલ સંબધરે શેઠવિજય વિજયાવલી, ચારિત્ર લે અપ્રતિબંધરે છે ૧ધ છે ધન છે
ઢાળ ૪ થી
માઈ ધન સુપન-એ દેશ. કેવળીની પાસે, ચારિત્ર લેઈ ઉદાર મન મમતા મુકી, પાળે નિરતિચાર ૧૬ આઠ કમ ખપાવી પામ્યું કેવળજ્ઞાન છે તે મુગતે પહુતા, દંપતી સુગુણ સુજાણ ૧૭ તેહના ગુણ ગાવે, ભાવે જે નરનાર છે તે વંછિત સુખ લહે, પહુચે ભવને પાર છે ૧૮ નાગોરી વડતપગચ્છ, ચંદકીરતીસૂરિરાય છે શ્રીહરખકરતિસૂરિ, જંપે તાસુ પસાય છે ૧૯ કળશ છે ઈમ કૃષ્ણપક્ષી ને શુકલપક્ષે, જેણે શીળ પાલ્ય નિરમળે છે તે દંપતીના ભાવ શુદ્ધ, સદા શુભ ગુણ સાંભળે છે જિમ દુરિઅ દેહગ દૂર જાવે, સુખ થાયે બહુ પરે છે વળી સકલ મંગળ મનહ વંછિત, કુશલ નિતુ ઘરે અવતરે છે ૨૦ છે
શાલભદ્રશેઠની સઝાય સાલભદ્ર મેહ્યો રે શીવરમણ રસેરે, કામણગારી છે નારી ચિતડું ચોથુંરે એણે ધૂતારીએ, તેણે મેલી માય