________________
૧૮૩
ભલા કરી પ્રિયમંદિરરે પહેતી ઉલટ મન ધરી છે ત્રિક | મન ધરી ઉલટ અધિક પિહિતી, પ્રિયા પાસે સુંદરી તે દેખી હરખે શેઠ બેલે, સીલ નિશ્ચ સંભરી છે મુજ સીલ નિશ્ચ પક્ષ અંઘારે, તેહના દિન તીન છે કે તે નિયમ પાલી શુકલપક્ષે, હું ભેગ ભેગવરયું પછે પ૩ ઈમ સાંભળી રે, તવ નિજયા વિલખી થઈ પ્રિય પૂછેરે કિમ ચિંતા તુજને ભઈ ! તવ વિજયારે કહે, શુકલપક્ષી મેં લીયે છે વ્રત થેરે બાળ પણે નિશ્ચય કિયે છે ત્રટક છે બાળપણે મેં કિયે નિશ્ચય, શુકલપક્ષી વ્રત પાળમ્યું છે તે ઉભય પક્ષી હું સીલ પાળી. નિયમદેષને ટાળહ્યું તમે અવર નારી પરણીને હિવે, શુકલપક્ષી ભેગે છે કૃષ્ણપક્ષી નિજ નિયમ પાળી, અભિગ્રહ ઈમ જોગ પાકા તવ વલતું રે તસુ ભરતાર કહે ઈસ્યુ છે વિષયારસરે કાલકૂટ હુવે જિહ્યું છે તેહ ઝંડી રે શીલ સબલ આપણ પામ્યું છે એ વારતારે માત પિતાને ન જણાવસ્યું પાપા માત પિતા જબ જાણશેતવ દીક્ષા લેશું ધરી દયા છે ઈમ અભિગ્રહ લેઈને તે ભાવ ચારિત્રયા થયા છે એકત્ર શય્યા સયન કરતાં ખડગધારા વ્રત ધરે છે મન વચન કાયા કરી શુદ્ધ શીલ વિવેકે આચરે.
[:ઢાળ ૨ જી (રાગ ગોડી, ગૌતમ સમુદ્રકુટ એ દેશી) વિમલકેવળી એક ચંપાનયરીએ, તક્ષિણ આવી