________________
૧૫૪
ચંદ્રમા નિમલ હેયરે માહરે ચિત્ત ચકરડે, હખ લહે જોઈ જોઈ અષ્ટમ છે ૩ ચવિય વિત્યંત વિમાનથી, ચંદ્રપુરી અવતારરે છે વંસ ઈખ્યયાગહ દીપ, જયસિરી રમણ ઉરહારરે છે અષ્ટમ ૪ રિખી અનુરાધાર્યો જનમીઆ, પ્રભુતણ વૃશ્ચિકરાસરે રે દસ લાખ પૂરવ આઉખે, લછી વસે સદા વાસરે છે અષ્ટમ છે ૫ છે ચંદ્ર લંછન ધન એકસ, ઉપર અધિક પચાસરે છે એટલે માન છે દેહને, ચંદ્ર જેમ ઉઝલેજઝાસરે પાઅષ્ટમ દા રાજઇડી સંજમલીયે, સ્વામીય છઠતપ કીધરે ! કનકધારા ઘણ વરસીયા, દાન સંવચ્છર દીધરે છે અષ્ટમ | ૭ સેમદત્તા ઘર પારણું, પ્રથમ પ્રમોદ પરિમન્તરે છે. સુર મલી ઓચ્છવ તિહાં કરે, સહુ ભણે ધન ધન્યરે છે. અષ્ટમ છે ૮ છે નાગત નીચલે ઉપને, છઠતપ કેવલનાણરે છે આઠ ને પણસિય ગણધરા, ચઉદાહ પૂરવ જાણરે છે અષ્ટમ છે ૯સાહુસાડુણી ગણ પરિવર્યા, શિખર સમેતગીર સ્વામરે છે પતલા માસ તપ સહસાસુ, ઉત્તમ સિવપુર ઠારે છે અષ્ટમ જિનવર જગ જ છે ૧૦ છે (કલસ) ઈમ જિનવરનાયક, શિવસુખદાયક, ચંદ્રપ્રભુ ત્રિભુવન ધણીય છે અમિયઘણqઠે, જે પ્રભુ તુકે, શ્રી પાર્શ્વચંદ્રવરિ સંધૂણીય છે અહનિસી તસુ સેવા, લાગી હેવા, કરી એક ચિત્ત હરખ ભરે, મન વંછિત લહીયે જન ગુણ ગાહીયે આવે નવનિધિ તાસુ ધરે. ૧૧ ઈતિ