________________
૧૨૩
॥ કહેતાં ન લહુ' પાર તે ॥ તુમ ચરણે આવ્યા ભણી એ !! જો તારે તા તાર ॥ જયેશ ॥ ૨ ॥ આશ કરીને. આવીયા એ ॥ તુમ ચરણે મહારાજ તે ॥ આવ્યાને ઉવેખશે એ !! તેા કેમ રહેશે લાજ ॥ જયે૦ ૫ ૨ . કરમ અણુ જણુ આકરાં એ ! જનમ મરણુ જ જાળ તા હું છું એહથી ઉભગ્યા એ ા છેડાવા દેવ દયાળા જા॰ ॥ ૪ ॥ આજ મનારથ મુજ ફ્ન્યા એ નાઠાં દુઃખ ન ઢાળતા !! તુસ્રો જિન ચોવીશમેા એ ! પ્રગટ્યા પુન્ય કલ્લેાલ - ॥ જયા૦ ૫ ૫ ।। ભવભવ વિનય તુમારો એ ભાવભક્તિ તુમ પાય તે ! દેવ દયા કરી દીજીએ એ ! એધિખીજ સુપસાય ! જયે।૦ u flu
แ
i કળશ ॥
ઈહ .તરતુ તારણ સુગતિ કારણ ॥ દુઃખનિવારણ જગ જા ॥ શ્રીવીર જિનવર ચરણુ ઘુણતાં ! અધિક મન ઉલ્લટ થયા ।। ૧ ।। શ્રીવિજયદેવસૂરીદ પટધર । તીરથ જગમ ઇણે જંગે ! તપગચ્છપતિ શ્રીવિજયપ્રભસૂરિ 1 સૂરિતેજે ઝગમગે ।। ૨ ।। શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક ૫ કીર્ત્તિવિજય સુરગુરૂસમા ! તસ શિષ્ય વાચક વિનયવિજયે ! છુછ્યા જિન ચાવીશમા ૫ ૩ ૫ સય સત્તર સવત એગણત્રીશે ! રહી રાંદેર ચામાસએ ।। વિજય દશમી વિજય કારણ ।। કિયા ગુણુ અભ્યાસએ ૫ ૪ ૫ નર ભવ આરાધન સિદ્ધિસાધન ! સુકૃત લીવિલાસએ . નિર્જરા હેતે સ્તવન રચિયુ' નામે પુન્યપ્રકાશ એ ॥ ૫ ॥ ઇતિ શ્રી. શ્રી. શ્રી. શ્રી. શ્રી.