SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ તે છે શરણ ધર્મ શ્રી જૈનને એ છે સાધુ શરણ ગુણવંત તે છે ૨ ૧ અવર મેહ સવિ પરિહરીએ છે ચાર શરણ ચિત્ત ધારે તે છે શિવગતિ આરાધન તણે એ છે એ પાંચમે અધિકાર તે છે ૩ આભવ પરભવ જે કર્યા એ છે પાપ કર્મ કઈ લાખ તે આત્મ સાખે તે નિંદીએ એ છે પડિકમીએ ગુરૂ સાખ તે છે ૪ મિથ્યા મતિ વર્તાવિયા એ છે જે ભાખ્યા ઉસૂત્ર તે કુમતિ કદાગ્રહને વશે એ જે ઉથાપ્યાં સૂત્ર તે છે ૫ ને ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાએ છે ઘંટી હળ હથીયાર તે ! ભવ ભવ મેલી મૂકીયા એ છે કરતાં જીવ સંહાર તે છે પાપ કરીને પિષીયાં એ જનમ જનમ પરિવાર તે છે જનમાંતર પોહત્યા પછી એ છે કેઈએ ન કીધી સાર તે ! ૭છે આ ભવ પરભવ જે ક્ય એ છે એમ અધિકરણ અનેક તે છે ત્રિવિધ ત્રિવિધે સરાવીએ એ છે આણી હૃદય વિવેક તે ૮ દુકૃત નિંદા એમ કરી એ પાપ કરે પરિવાર તે છે શિવગતિ આરાધન તણે એ એ છઠ્ઠો અધિકાર તે ૯ છે હાલ ૬ ઠી છે આદિ તું જોઈને આપણું –એ દેશી ધનધન તે દિન માહરે જીહાં કીધે ધર્મ દાન શિયળ તપ ભાવના છે ટાન્યાં દુષ્કૃત કર્મ ધન છે ૧ | શેત્રજાદિક તીર્થની છે જે કીધી જાત્ર છે જુગતે જિનવર પૂછયા છેવળી પિખ્યાં પાત્ર છે ધન મે ૨ એ પુસ્તક જ્ઞાન
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy