________________
S
શ્રી મહાવીર સ્વામીના છંદ
શ્રી સિદ્ધરથ કુલ શણગાર, ત્રીશલાદેવી સુત જગ આધાર; શાભે સુંદર સાવન વાન, શરણુ તમારૂં શ્રી વર્ધમાન ૫૧k તુમ નામે લડ્ડીએ સંપદ્મા, તુમ નામે મન વાંછીત મુદ્દા; તુમ નામે લહીએ સન્માન ! શરણુ॰ ારા દુર્જન દુષ્ટ વૈરી વિકરાલ, તુમ નામે નાસે તતકાલ; તુમનામે દીન દીન કલ્યાણુ ાશરણુ॰ ॥૩॥ તુમ નામે નાવે આપદા, ભુતપ્રેત વ્યંતર નહિ કદા; રાત્ર શેક ચિંતાનવિજાણુ ॥ શરણુ॰ ૫૪ના ગ્રહાર્દિક પીડા નવી કરે, નામ તમારૂ જે અનુસરે, ધર્માંસિંહ મુનિ ભાવ પ્રધાન પ્રશરણુ "પા
શ્રી પાર્શ્વનાથના છંદ
આપણે ઘેર બેઠાં લીલ કરા, તુમે પુત્ર કલગ શું પ્રેમ ધરે; તમે દેશ દેશાંતર કઈ ઢોડા, નિત્ય પાસ જપે। શ્રી છન રૂ।. !! મન વંછીત સઘળાં કાજસરે, શીર ઉપર છત્ર ચામર ઢળે, કલકમલ આગલ ચાલે ગુડે. ॥ નિત્ય ારા ભુતપ્રેત પિશાચ વળી, શાકિની ડાકિની ન જાય છલી; છલ છિદ્ર ન લાગે કાઈ બ્રુડે.. ! નિત્ય॰ ાણા એકાંતરા તાવ શીચે દાહ, ઔષધ વિષ્ણુ જાયે ક્ષણ માંહ્ય; નવ દુખે માથું પગ ગુડા, નિત્ય પ્રજા કંઠમાલ ગડગુમડ સખળા, તસ ઉત્તર રાગ ટળે સઘળા; પીડા ન કરે ફીનગલ ફાડો ! નિત્ય