________________
સાચું સાચું સહુ કહે, જ્ઞાન ભણે ગુણ પણ tu મું તપને જે ઉદ્યમ કરે, તે લહ કેવલ
નાણરે છે શું છે સ૦ ૧૫ છે છે હા છે પાંસઠ મહિના કીજીએ, માસ માસ ઉપવાસ છે પોથી થાપ આગલે, સ્વસ્તિક પુરે ખાસ છે ૧ પાંચ પાંચ ફલ મુકીએ, પાંચ જાતિનાં ધાન છે
પાંચ વાટી દી કરો, પાંચ ઢેઉ પકવાન ૨ | કુસુમ ભલાં આણી કરી, ધૂપ પુજા કરી સાર “નમો નાણસ્સ” ગુણણું ગણે, ઉત્તર દિશિ દેય હજાર ૩ ભક્તિકર સહમ્મી તણી, શક્તિ તણે અનુસાર છે
જીનવર જુગતે પુજતાં, પામે મોક્ષદુવાર છે ૪ છે બાર ઉપવાસ ન કરી શકે, વરસા માંહિ દીન એક છે
જીવ જીવ આરાહિયે, આણી પરમ વિવેક છે ૫ છે છે. ઢાળ છે ૩ છે ચુડલે વન ઝલ રહ્યો છે એ દેશી છે છે રાયજન મુનીવર દીએ ધર્મદેશના, સુણીયે દેઈ કાન છે રાગ છે આલસ મુકી આદર, અજુઆલે જિનાજ્ઞાન છે રા છે મુળ ના રાયપૂછે હરખેકરી, સાંભલે ગુરૂ ગુણવંત છે રાયજન છે વરદત્ત કર્મ કીશ્યા કર્યા, કે અંગ ગલંત છે રાવ છે ૨ ભવિક જીવ હિત કારણે, ગુરૂ કહે મધુરી વાણી રા પૂરવભવની વારતા, સાંભલો ચતુર સુજાણિ રાય છે મુળ ૩