________________
અશ્વસેન નરેશ સપુત વિરાજિત ઘનાઘનવાન સમાન તનુ; નય સેવક વંછીત પૂરણ સાહિબ અભિનવ કામ કરિ રમનુ ૨૩. કુકમઠ કુલંઠ ઉકંઠ હઠી હઠ ભંજન જાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સુવામાનંદન પુરૂસાદાણું બિરૂદ જસ છાજે ! જસ નામકે ધ્યાન થકે સાવિ દેહગ દારિદ્ર દુઃખ મહા ભય ભાંજે; નય સેવક વંછિત પૂરણ સાહિબ અષ્ટમહા
સિદ્ધિ નિત્ય નીવાજે ૨૪ u સિદ્ધારથ ભૂપ તણું પ્રતિકરૂપ નમે નર ભૂપ આનંદ ધરી, અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપકે લંછન સેહત જાસ હરી ! ત્રિસલા નંદન સમુદ્રમ કંદન લઘુપણે કંપિત મેરૂ ગિરિ, નમે નય ચંદ વદન વિરાજિત વીર જિjદ સુપ્રીત ધરી ૨૫
વીસ જિનંદ તણા ઈહ છંદ ભણે ભવિછંદ જે ભાવ ધરી, ; તસ રેગ વિયોગ જોગકુ ભેગ સવિ દુખ દેહગ દુર ટળે ! તસ અંગણ બાર ન લાભે પાર સુમતિ તેનાર દેખાવ કરે, કહે નયસાર સુમંગલ ચાર ઘરે તસ સંપદ ભૂરી ભરે છે ૨૬ છે સંવેગી સાધુ વિભૂષણ વંસ વિરાજિત
શ્રી વિનયવિમલ જનાનનંદકારી, તસ સેવક સંજમધાર સુધીરકે ધીરવિમલગ જયકારી તાસ પદાબુજ શૃંગ સમાન શ્રીનવિમલ મહાવ્રત ધારી, કહે એ છંદ સુણે ભવિવૃદકે ભાવધરીને ભણે નરનારી ૨૭ - છે શ્રી છે
કે શ્રી છે
. શ્રી