________________
સંસારીના જન્મસ્થાન દીક્ષા સ્થળનું નામ કિનાં શિષ્યા સંવત રરી ચંપાબેન | ખંભાત ! ખંભાત |ચંદનપ્રભાશ્રીજીખીમાથી ર૦૦૧ ૨૩| પરસનબેન | વડોદરા | વડોદરા | પ્રભંજનાશ્રીજી ૨૪ રત્નાવતીબેન વડોદરા અમદાવાદ | રત્નપ્રભાશ્રીજી પુન્યપ્રભાશ્રીજી , ૨૦૧૫ –આ નિશાનવાળાં પૂ. સાધ્વીજી મહારાજ સ્વર્ગસ્થ થયેલા છે.
વિશેષ હકીકત નં. ૧. દર્શનશ્રીજી અત્યંત વ્યવહારૂ, સચ્ચારિત્રશીલ, જ્ઞાની તેમજ
ગુણ હતા. નં. ૩. હીશશ્રીજી–બહોળા પરિવારવાળાં, સમુદાયને શિક્ષણ આપવા માટે
ખૂબખૂબ તમન્ના રાખનારાં, આદર્શ જીવન જીવી
બેધપાઠ પુરે પાડનાર હતાં. નં. ૫. પ્રભાશ્રીજી—તત્વજ્ઞાનને ઘણે શેખ, પઠન પાઠનમાં ઘણાં જ
એકાગ્ર હતાં. જીવનના અંત સુધી અધ્યયન-અધ્યાયન છેડયું નથી. તેઓશ્રીનું જીવન ચરિત્ર આ સાથે
આવ્યું છે. નં. ૧૪. મંગલશ્રીજી–સારા અભ્યાસી છે. નં. ૧૬. પુન્યપ્રભાશ્રી–કુમારિકા અવસ્થામાં દીક્ષા લઈ સારી શક્તિ
તે મેળવી છે. નં. ૧૭. પૂર્ણભદ્રાશ્રીજી–કુમારિકા, ભઠ્ઠીબાઈ જૈન શ્રાવિકાશાળાના પહેલાં
મુમુક્ષુ, ગંભીર, મુદ્રાયુક્ત, સહનશીલ અને અધ્યયનમાં સારે રસ ધરાવે છે.