________________
કાગ કંઠમાં મુક્તાફળની, માળા તેને ધરાય ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્ધભ ગાય ન થાય એ મૂળ પા સિંહચમ કઈ શિયાળ સુતને, ધારે વેષ બનાય ! શિયાળ સુત પણ સિંહ ન હોવે, શિયાળપણું નવિ જાય મૂળાદા તે માટે મૂરખથી અળગા, રહે તે સુખીયા થાય છે ઉખર ભૂમિમાં બીજ ન ઉગે, ઉલટું બીજ તે જાય છે મૂ૦ ૭ સમકિત ધારીને સંગ કરી છે, ભવ ભય ભીત મીટાય ! મયાવિજય સદૂગુરૂ સેવાથી, બેધિ બીજ પમાય છે મૂળ ૮
હિત શિક્ષાની સઝાય આપે આપ સદા સમજાવે, મનમાં દુઃખ મત પાવે રે ! કેઈ કીસીકે કામ ન આવે, આપકીયા ફલ પાવેરે આપે છે છમ પંખી તરૂએ મલી આવે, રજની વીતી જાહેર જીમ તીરથ મલી સવિ સંદે, -
કરી નિજ નિજ ઘર જાવે રે ! આપે છે ૨ | આપ થકી કર્તવ્ય થયા જે, ભગવે તે એકલેરે મારૂં મારૂં કરતે અહેનિશ, મૂઢપણે હેય ઘેરે છે આપે પાયા થિર નહિ એ સંસાર પ્રાણુ, તન ધન યેવન વાનરે . જીમ સધ્યાને બાદલ રંગ, જીમ ચંચળ ગજકારે આપે પાછા એમ જાણુને ધર્મ આરાધે, આપે આપસબાહારે શ્રી જ્ઞાનવિમલ પ્રભુને ચિત્ત ધ્યા, જીમ શિવસુખને પાવે રે આપે આપ સદા સમજાવે છે ૫ છે
શ્રી પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ સમાપ્ત