________________
વણઝારાની સઝાય નરભવ નગર સેહામણું વણઝારારે,
પામીને કરજે વ્યાપાર અહે મારા નાયકરે છે સત્તાવન સંવર તણી વણઝારારે, પિઠી ભરજે ઉદાર હોવા શુભ પરિણામ વિચિત્રતા વણ, કરિયાણું બહુમૂલ અહે મેક્ષનગર જાવાભણ વણ, કરજે ચિત્ત અનુકુલ છે અહે છે રા ક્રોધ દાવાનલ એલિવે વણ, મન વિષમ ગિરિરાજ અહે છે એલંગજે હળવે કરી વણ, સાવધાન કરે કાજ છે અહે છે ૩ વંશજાળ માયા તણું વણ, નવિ કરજે. વિશ્રામ અહો ! ખાડી મરથ ભટતણું વણ, પૂરણનું નહિં કામ છે અહા કા રાગદ્વેષ દેય ચોરટા વર્ણ, વાટમાં કરશે હેરાન અહે છે વિવિધ વિર્ય ઉલ્લાસથી વણ, તું હણજેરે ડાય છે અહે છે પો એમ સવિ વિધન વિદારીને વણ, પહોંચજે શિવપુર વાસ અહે ક્ષય ઉપશમ જે ભાવના વણ, પિઠે ભર્યા ગુણરાશ છે અહે દા ક્ષાયિક ભાવે તે થશે વણ, લાભ લેશે તે અપાર અહે ઉત્તમ વણજ જે એમ કરે વણ, પદ્મ નમે વારંવાર અહા
આત્મ સ્વભાવની સઝાય આપ સ્વભાવમારે, અવધૂ સદા મગનમેં રહેના, જગત જીવ હે કરમાધીના, અચરિજ કછુ અનલીના આપાલા તું નહીં કેરા કેઈ નહીં તેરા, કયા કરે મેરા મેરા તેરા હે સે તેરી પાસે, અવર સભી અનેરા છે આ૫ ૨ છે