________________
સમકિતના છ આગારનું સ્વરૂપ
ઢાલ દશમી
( લલનાની દેશી.) શુદ્ધ ધર્મથી નવિ ચળે, અતિ દઢ ગુણ આધાર લલના;
તે પણ જે નહિ એહવા, તેહને એ આગાર લલના ૧ બોલ્યું તેહવું પાળીએ, ઇતીહંત સમ બોલ લલના,
સજજનને દુર્જનતણા, કચ્છપકેટિને તેલ લલના બ૦ ૨ રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિગ લલના તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વસંગ લલના બેલ્યું૩ મેળે જન ગણ કહ્યો, બળ ચોરાદિક જાણ લલના;
ક્ષેત્રપાળાદિક દેવતા, તાતાદિક ગુરૂઠાણું લલના બ૦ ૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કતાર લલના
તે હેતે દૂષણ નહીં, કરતાં અન્ય આચાર લલના બે૫
સમક્તિની છ ભાવનાનું સ્વરૂપ
ઢાલ અગીયારમી (પાંચ થિી રે ઠવણ પાઠાં વિટાંગણ–એ દેશી) ભાવીજે રે, સમક્તિ જેહથી રૂઅડું, તે ભાવના રે, ભા કરી મન પરવડું; જે સમકિત રે, તાજું સાજું મૂળ રે,
તે વતતર રે, દીએ શિવફળ અનુકૂળ રે, ૧