________________
૮૦
છોરુ પ્રિયાની ટાપટીપતું, કર પળ પળ ધરી છે એ જીવડાસદ્દગુરુથી નિત્ય દૂર ફરતે, ક્યું સાધુસંતથી ડરી એ જીવડા પાપા ગયું યૌવનને આવ્યું બુઢાપણુ, શરીર થયું જરજરી એ જીવડા દેવ આંખના ઝાંખા થયા, વળી ઉજજડ કર્ણપુરી ઓ જીવડા દા ઊંબર ડુંગર પાદર પરદેશ, ગળી ગંગાસરી એ જીવડા હષ્ટપુષ્ટ કાયા ઘટીને, નબળાઈ દેહે વરી છે એ જીવડા | ૭ | વૃદ્ધપણુમાં કુટુંબ કબીલે, ચાકરી નવિ કરી ઓ જીવડા ! અંતકાળે જન નામ ન લીધું, મારૂં મારું કરી છે એ જીવડા ૮ મરતી વખતે બૂરે હવાલે, જીવ જશે નિસરી એ જીવડા છે જન્મ મરણની વેદના સુણતાં, હૈડું જાય થરથરી છે એ જીવડા હલ વીતરાગનું નામ વિસારી, દુર્ગતિ હાથ ધરી છે જીવડા નરક નિગદના કારાગૃહમાં, બેસીશ તું કેમ ઠરી છે એછવડા ૧૦ પ્રભુ દર્શન છેડેથી પાયે, લાખ ચોરાશી ફરી એ જીવડા ! વીર મુનિ કહે ધર્મ કરો તે, સંસાર જાઓ તરી છે એ જીવડા ૧૧
શ્રી સમકિતના સડસઠ બેલની સઝાય
દુહા સુકૃતવલ્લિ કાદંબિની, સમરી સરસ્વતી માત,
સમતિ સડસઠ બેલની, કહિશું મધુરી વાત. ૧ સમકિતદાયક ગુરુતણે, પચ્ચેવયાર ન થાય;
ભવ કેડીકેડે કરી, કરતા સર્વ ઉપાય. ૨ દાનાદિક કિરિયા ન દિયે, સમક્તિ વિણ શિવશર્મક
તે માટે સમકિત વડું, જાણે પ્રવચનમર્મ. ૩