________________
૭૮
નિયાણું નિવારક સજઝાય.
સુધા સાધુજીરે, તુમે નિયાણુ નિવારે નિયાણું કરીને તુમે, તપ સજમ કર્યાં હારા ના સુધા ॥ ૧ ॥ એમ વાણી
ગુણુ ખાણી ! સુધા ॥ ૨ ॥
પદરમા અધ્યયને પ્રગટ, વીર વન્દે સંજમ માંહિ મ ધરા સંશય, ખરા તે મંત્ર જંત્રના ભામા છેડા, ઢેડા રાગને રાષ ! પરિષહે પગ પાછા મ ધરા, દૂર કરા સિવ દ્વેષ " સુધા ॥ ૩ ॥ પરિચય ગૃહસ્થ તણા પરિહરીએ, અરસ નીરસ લ્યે આહાર । પૂજાર્દિક મ વછે. કયારે, એ ઉત્તમ આચાર ॥ સુધા ॥ ૪ ॥ એણે પેરે સાધુ આચારે, જે ચારિત્રીયા ચાલે !
ખરી ક્રિયાના ખપ કરે તેા, મુકિતપુરીમાં મ્હાલે ! સુધા ॥ ૫ ॥ સમિતે સમિતા ગુપ્તેગુપ્તા, સત્તાવીશ ગુણધાર ! -ઉદયરત્ન કહે એહને મેરા, નિત્ય હો નમસ્કાર ! સુધા સાધુજીરે તુમે નિયાણું નિવાર
તપની સજઝાય
કીધાં કર્માં નિકદવારે, લેવા મુકિતનુ દાન । હત્યા પાતક છૂટવારે, નહિ કોઈ તપ સમાન ! વિક જન, તપ કરજો મન શુદ્ધ ॥ ૧ ॥
" હું ઘ
ઉત્તમ તપના ચેાગથીરે, સેવે સુરનર પાય ।
લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજેરે, મનાવાંછિત ફળ થાય ॥ ભવિકા ૨ u