________________
૭૬
| કયાતન
જા
મિટ્ટીયા ચુન ગુન મહેલ બંધાયે, બંદા કહે ઘર મેરા એક દિન બદે ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા છે ક્યાતનારા મિટીયા ઓઢણ મિટિયા બીછાવણ, મીટ્ટીકા શીરાણું ઈસ મીટીયાકું એક ભૂત બનાયે, અમર જાલ લેભાન ક્યાતન ૩ મિટીયા કહે કુંભારનેરે, તું ક્યા જાણે મોય ! એક દિન અસા આવેંગારે, મેં ખુંગી તેય છે ક્યાતન કા લકડી કહે સુથારનેરે, તું નવિ જાણે મોય ! એક દિન અિસા આવેગા પ્યારે, મેં ભુજંગી તેય છે ક્યાતન પા લકડી કહે સુથારને, તું નવિ જાણે મેય એક દિન અસા આવેગ યારે, મેં ભુજંગી તેય છે ક્યાતના ૫ દાન શીયલ તપ ભાવનારે, શીવપુર મારગ ચાર | આનંદઘન ભાઈ ચેતલે પ્યારે, આખર જાના ગમારા ક્યાતન દા
કદાગ્રહત્યાગની સઝાય અવધુ નિરપક્ષ વિરલા કેઈ દેખ્યા જગ સહુ જઈ અવધૂળ સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશીકે ઘરકી બાતાં, જાણે નરસઈ અવધૂ છે ૧ રાવ રંકમેં ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે નારી નાગણુંકો નહિ પરિચય, તે શિવમંદિર દેખે છે અવધૂ મારા નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવિ આણે તે જગમેં જોગીશ્વર પુરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે છે અવધૂ છે ૩ છે ચંદ્ર સમાન સૌમ્યતા જાકે, સાયર ઓમ ગંભીરા અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમશુચિ ધીરા અવધૂ પાકા