________________
પંચકલ્યાણક તેમનરે, ભાખ્યાં કલ્પપ્રમાણુ સે ! જ્ઞાનવિમલ ગુરૂ મુખ થકીર, વિસ્તરે સુણ જાણ ૦ ૨૦ ઢાલ અગીયારમી છે નમે રે નમો શ્રી શેત્રજા
ગિરિવર એ દેશી સવિ જિનના અવદાત ભણતાં, વાધે ગ્રંથ વિસ્તારરે તેહ ભણી સવિ જિનના કહીયે,
આંતરાને અધિકાર સાંભલજે શ્રોતાજન વારૂ છે ૧ છે નેમ થકી પાંચલાખ વરસે, શ્રી નમિ જિનવર ભાર ષટ લાખે સુવ્રત વલી મલ્લી,
ચેપન લાખ વર્ષ પ્રમાણુરે છે સાંઇ છે ૨ . કેટિ સહસ્સ વરસે અર જિનવર, કુંથુને આંતર જાણે રે પલ્યોપમને ભાગ ૨, કેડી સહસવર્ષ ઉછેરે છે સાં. ને ૩ છે અદ્ધ પામે શાંતિ જિનેસર, ત્રણ સાગર ગયે ધર્મરે છે પિણ પામે ઉણે કહીયે, ચાર સાગરે અનંતરે પાસાંના ૪ નવસાગર શ્રી વિમલ જિનેસર, ત્રિીશ સાગરે વાસુપૂજ્યરે ચેપન સાગરે શ્રી શ્રેયાંસહ, જિનવર થયા જગપૂજ્યરે પાસાં પા એક કડી સાગર ગયે શીતલ, તેહમાં એટલું જુના એશત સાગરને છાસઠ લાખહ,
સેલ સહસ્સ વર્ષ જુનારે છે સાં. ને ૬ . સુવીધીનાથ નવ કેડિ સાગર, નેવું કેડી સાગરે ચંદરે શ્રી સુપાસ નવસય કોડી સાગર,
અંતર એહ અમદરે છે સાં૦ | ૭ |