________________
૨૭.
છેડ્યા માતપિતા વળી, છેડ્યો સહ પરિવારજી ઋદ્ધિ સિદ્ધિ મેં તજી દીધી,
માની સઘળું અસારજી છેટી રહીરે કર વાત તું છે ૭ જેગ ધરે અમે સાધુને, છોડ્યો સઘળાને પ્યારજી માત સમાન ગણું તુજને, સત્ય કહું નિરધારજી છેટી રહી. ૮. બાર વર્ષની પ્રીતડી, પલમાં તૂટી ન જાય !
પસ્તા પાછળથી થશે, કહુ લાગને પાયજી જેગરેટ છે ૯. નારી ચરિત્ર જોઈ નાથજી, તરત છેડશે જેગજી ! માટે ચેતે પ્રથમ તમે, પછી હસશે સહુ લેકજી ગરે ૧૦ ચાળા જેઈને તારા સુંદરી, શું નહિ લગારજી ! કામ શત્રુ મેં કબજે કર્યો,
જાણી પાપ અપારજી, છેટી રહીરે ગમે તે કરો ! ૧૧ છે. છેટી રહીરે ગમે તે કરો, મારા માટે ઉપાયજી પણ તારા સામું હું જેવું નહિ, શાને કરે તું હાયજી જે૧રા માછી પકડે છે જાળમાં, જાળમાંથી જેમ મીનજી ! તેમ મારા નેત્રના બાણથી કરીશ હું તમને આધીન જે. ૧૩. ઢગ કરવા તજી દેઈ, પ્રીતે કહે મુજ હાથજી ! કાળજુ કપાય છે મારું વચને સુણીને નાથજી જે૧૪. બાર વર્ષ તુજ આગલે, રહ્યો તુજ આવાસજી ! વિવિધ સુખમેં ભગવ્યા કીધાં ભાગ વિલાસજી
આશા તજ હવે માહરી કે ૧૫ છે.