________________
૧૧
જારે નફટ વહુ પહેા ઝીલારે, નહિ આવું તાહરી સાથ । વહુ સાસુજીને વિનવીરે, પહેા ઝીલ્યા સતીએ આજ । ૧૪ । રાજાએ રથ મેણા માકલ્યારે, બેસીને આવા મારી માય ।
સાસુજી બેઠા થાંરે, સતી ચાલતાં જાય ! ૧૫ ॥ કોઈ ચઢયુ મદિર માળીએરે, સતી ચચા કુવાની કાંઠે । કલાવતીના કર સાધીયારે, સતી સીતાની લાજ ૫ ૧૬ ॥ જો સત હાય પ્રભુ માહરૂર, તા રાખો મુજ લાજ । નવકાર મંત્ર ગણી કરીરે, ચાલણી મેલી કુવાની માંહ્ય । કાચે સુતરે ચાલણીને, કુંભ સુતર જલને કાઢ ॥ ૧૭ ૫ ઢાલ છઠ્ઠી
પહેલી તે પાળે સતી આવીયારે, ત્યાં તે છાંટયા છે નીરરે પ્રાણી તરત ઉઘડી છે પાળરે પ્રાણી, શીયલના મહિમા ॥ ૧ ॥ બીજી તે પાળે સતી આવીયારે, ત્યાં તે છાંટવા નીરરે પ્રાણી । તરત ઉઘડી છે પાળરે પ્રાણી, શીયલના મહિમા ॥ ૨ ॥ એમ છએ પેાળ ઉંઘાડીનેર, સાતમી કર્યો વિચાર । કાઈ પિયર કેાઈ સાસરેરે, કાઈ હશે માને મેાસાળરે પ્રાણી ।
તે ઉઘાડશે પાળરે પ્રાણી, શીયલના મહિમા ॥ ૩ ॥ હીરવિજય ગુરૂ એમ કહેરે, જે પાળશે શીયલ વ્રતરે ।
તે કરશે ધારેલા કામર પ્રાણી, શીયલના મહિમા ॥ ૪ ॥ શ્રી શ્રેણિક રાજાની સજ્ઝાય
દુહા–શ્રેણીકને સમકિત નહિં, તેઢુ સમેરી વાત
શ્રોતા સુણજો કાન દઈ, સ્થિર કરી મન વચ કાય ॥ ૧ ॥