________________
૨૨૨ તવ ધ્યાન ધારારૂઢ જિનપતિ, મેઘ ધારે નવિ ચલે, તિહાં ચલિત આસન ધરણ આયે, કમઠ પરીષહ અટકલ્યા દેવાધિદેવની કરી સેવા, કમઠને કાઢી પરે નિત્યક છે ૬ છે ક્રમે પામી કેવલ જ્ઞાન કમલા, સંઘ ચતુર્વિધ સ્થાપીને, પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે, માસ અણસણ પાલીને શિવ રમણી રંગે રમે રસીયે, ભવિક તસ સેવા કરે, નિત્ય | ૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલદર ભય ટલે, રાજ રાણી રમા પામે, ભકિત ભાવે જે મલે છે કલ્પ તરૂથી અધિક દાતા, જગત ત્રાતા જય કરે નિત્ય છે ૮ જરા જર્જરી ભૂત યાદવ, સિન્ય રોગ નિવારતા, વઢીયાર દેશે નિત્ય બિરાજે ભવિક જીવને તારતા એ પ્રભુતણા પદ પદ્ય સેવા, રૂપ કહે પ્રભુતા વરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર,
શ્રી પર્યુષણ પર્વની સ્તુતિ ભ ભ ભવ્યજનાઃ સદા યદિ શિવે, વાછા તદા પર્વણ, શ્રીમત્પર્યુષણાભિધસ્ય કુરુત વારાધન સાદરમા દ્રવ્યાર્ચ સુમચન્દન સ્તુતિઃ કૃત્વા ચ ભાવાર્ચનાં,
માનુષ્ય સફલ વિધા સુમહેરીંન્મતેલ્લાસકે છે ૧