________________
સર6
રાગદ્વેષ ક્ષણ એક ન મેલું, શમી કહે સુખ માનું
સંથારા માંહી સૂતે વાંછું ભગપણું રાજાનું છે ૧૮ ક્રોધ દાવાનલ માહે દીધે, માન મહાગિરિ ચડી છે
માયા સાપણ સૂતે ખાદ્ય, લેભ સમુદ્રમાં પડી છે ૧૯ કામ સમારે ભૂરી જમાડ્યો, મેહ પીસાચે છલીયે ! 'મિથ્યા ધૂતારે ઘણું ધૂતાર્યો, તેણે રહે તસ મિલીયે છે ૨૦ છે પૂણ્ય ન પોતે સંચી હૂએ. પાપ ભરે ભંડાર
સુખ વાંછતાં દેહ સંભાલું, છે અને જે ધાર છે ૨૧ છે જે સુખ દાયક ત્રિભુવન નાયક, સયલ જીવ હિતકારી તેહ તણી નિંદા નિત કરતે, કહેવાઉં શુદ્ધ આચારી છે ૨૨ છે તે તપ સુખ સંયમથી લહિયે, તેહમાનું દુઃખ ભૂલ જે દુઃખ મૂલ પ્રાસાદ તણું સુખ, તે મુઝ મન અનુકુલ પારકા જે સંસાર તણું દુઃખ દીઠા, તે લાગે મુજ મીઠાં જે તપ સંયમ શ્રીજીન ભાષે, તે મુજ મનને અનીઠા છે ૨૪ એહ પવાડો પાર ન જાણું, કહેતા ભવની કેડિ ! જે તુમ દર્શન દેખી લીણ, તેને ટળે સવિ ખેડી છે ૨૫ છે તેહ જાણી શિર બેકર જેડી, માંગું એક પસાય ! - હવે ભવાંતર ભેટ તમારી દેજે શ્રી જિનરાય છે
આદીશ્વર વિનતડી અવધારે છે ૨૬ છે | ઇતિ શ્રી સ્તવન વિભાગ સંપૂર્ણ છે