________________
૨૦૩
સાતશે કેઢીને અધિપતિ, શ્રી શ્રીપાલ નરિદ લલના પરણાવી. મયણુ તેહને, કેઢીશું ધરતી નેહ લલના સિ. ૩e પિયુ ચાલે દેવ જુહારીએ, ઋષભ જીદ ઈષ્ટદેવ લલના પૂછ પ્રણમી આવીઆ, ગુરૂ પાસે સસનેહ લ૦ સિવ છે ૪ કહે મયણું સુણે પૂજ્યજી, તુમ શ્રાવકને ભેગલ ! કવણું કર્મ સંગથી, કેમ જાશે એ રોગ લ૦ છે સિપા ગુરૂ કહે વત્સ સાંmળે, નહિ અમ અવર આચાર લ૦ ! સિદ્ધચક યંત્ર જોઈને, કરશું તુમ ઉપકાર લવ સિવ છે ૬ છે. આ શુદિ સાતમ દિને, કીજે એળી ઉદાર લ૦ | પાંચ ઇન્દ્રિય વશ કરી, કેવલ ભૂમિ સંથાર લ છે સિ. ૭ છે. પડિક્રમણ દેય ટંકના દેવવંદન ત્રણ કાલ લ૦ ! વિધિથું જીનવર પૂજીએ, ગુણણું તેર હજાર લ૦ છે સિ૫૮. એમ નવ દિન આંબિલ કર, મયણું ને શ્રીપાલ લ૦ પંચામૃત હવણે કરી, નવરાવે ભરથાર લ૦ સિ. ૯ છે. શ્રી સિદ્ધચક સેવા ફળી, પામ્યા સુખ શ્રીપાલ લલના પૂર્વ મુખ્ય પસાયથી, મુક્તી લહે વરમાલ, લ૦ સિ૧૦.
ઢાલ બીજી શ્રી ગુરૂ વયણે તપ કરેરે લાલ, નારીને ભરથારે ચતુરનર
શ્રી સિદ્ધચક સેવા કરેરે લાલ ભક્તિ યુક્તિ ઘણી સાચવેરે લાલ,
રહે સ્વામી આવાસરે ચતુરા છે શ્રી. ૧