________________
૨૦૧
ધ્યાનબલે એરૂ કર્યા, ઘનઘાતિ જે ચાર સંયમ કેવલ જ્ઞાન લહિ કરીરે, વિચરે મહિયલ સાર છે સં૦ ૨ શ્રેષ્ઠી સુર મહિમા કરેરે, ઠામ ઠામ મને હાર છે સં૦ છે
દેશના દેતા કેવલી, ભાખે નિજ અધિકાર છે સં૦ ૩ છે પર્વ તીથિ આરાધીયેરે, ભવિય ભાવ ઉલ્લાસ છે સં૦ | ઈમ મહિમા વિસ્તારીને, પામ્યા શિવપુર વાસ છે સં છે ૪ છે આરમા દેવકથી આવીરે, શ્રેષ્ઠી સુર થયા રાય છે સં૦ મહિમા પર્વને સાંભલીરે, જાતિ સ્મરણ થાય છે સં૦ ૫ છે સંજમ રહી કેવલ લહરે, પામ્યા અવિચલ ઠાણ છે સં૦ | અવ્યાબાધ સુખી થયા, કેવલ ચિત્ આરામ . સં. છે ૬ .
છે ઢાલ હ ! ગીરુઆરે તુમ તણ–એ દેશી છે ઉજમણું એ તપ તણું કરો, તિથિ પરીણામ ઉપગરણુંરે રત્ન ત્રણ સાધનતણું ભવિ, ભવસાયર નિસ્તરણુરે છે ઉ૦ ૧. જે પણ સહુ દિન સાધવા, તે પણ તેની અણશકતેરે પર્વ તિથિ આરાધીને, તમે ઉજવજે બહુ ભક્તિરે છે ઉ૦ ૨ શ્રાદ્ધવિધી વર ગ્રંથમાં, ભલે ભાગે એ અવદારે ભગવતીને મહાનીશીથમાં કહ્યો,
તિથિ અધિકાર વિખ્યાતરે છે ઉ૦ છે ૩ છે તપગચ્છ ગગનાંગણ રવિ, વીજયસીંહ ગણધારોરે અંતેવાસી તેહના, શ્રી સત્યવીજય સુખકારે છે ઉ૦ | ૪ |