________________
તબ તે સુર રે માગ માગ મુખ ઈમકહે,
* પણ ધ્યાનમાંરે તે વાત પણ નવી લહે છે ૭ છે ત્રાટક . તવ તેણે રત્ન અનેક કટિ, વૃષ્ટિ કીધી જાણીએ, બહુ જણ પર્વ આરાધવાને, સાદરા ગુણખાણએ રાજા પણ તે દેખી મહિમા, શેઠને માને ઘણું, કહે ધન્ય ધન્ય શેઠજી તુમ, સફલ જીવિત હું ગણું છે ૮
છે ઢાલ ૩ છે સાહેલડી એ દેશી છે તેહ નગરમાંહે વસે સાહેલડીરે, ત્રણ પુરૂષ ગુણવંત તે ઘાંચી હાલિ એક બેબી સાહેલડી, ષટપર્વે પાલંત તે સાધર્મિક જાણી કરી છે સારા શેઠ કરે બહુ માનતા પારણે અશન વસન તથા સારુ દ્રવ્યતણું બહુ દાન તે છે ૨ સાધર્મિક સગપણ વડું સાવ છે એ સમ અવર ન કોઈ તે શેઠ સંગે તે ત્રણ જણે સારા છે સમકિત દષ્ટિ હોય તે છે ૩ એક દિન ચૌદસને દિને એ સારા છે રાય બેબીને ગેહતા ચિવર રાય રાણું તણું છે સા મેકલિયાં વરને તે છે ૪ આજ જ જોઈ આપજે છે સારા મહિચ્છવ કૌમુદી કાલ તે રજક કહે સુણે માહરે છે સારુ છે કુટુંબ સહિત વ્રત પાલ તે પાપા ધોવું નહિ ચૌદસ દિને છે સારા છે તવ નૃપ બેલે જાણતા નૃપ આણાયે નિયમ છે કે સારા છે જેહથી જાયે પ્રાણ તે દા સજન શેઠ પણ ઈમ કહે છેસારા છે એહમાં હઠ નવિ તાણ છે રાજકેપ અપભ્રાજના છે સાવ છે ધર્મ તણું પણ હાણ | ૭ |