________________
૧૭
ઢાલ ૪ . દીન સકલ મને હર એ દેશી જ આદિ જિસર, ત્રિભુવનને અવતંસ નાભી રાજા ભરૂદેવા, કુલ માનસર હંસા સર્વાર્થ સિદ્ધથી ચવિ, ઈક્ષવાકુ ભૂમિવર ઠામ છે
અસાડ વદી એથે અવતર્યા પુરૂષ પ્રસન્ન છે ૧ BE ચૈત્ર વદી આઠમે, જમ્યા શ્રી જિનરાય છે આવે ઈંદ્ર ઈદ્રિણ, પ્રભુજીના ગણગાય ! સુનંદા સુમંગલા, વરિયા જોબન પાય
ભરતાદિક એક પુત્ર પુત્રી દે થાય છે ૨છે. કરી રાજની સ્થાપના, વાસિ વનિતા ઇંદ્રા જગમાં નિતિ ચલાય, માદેવીને નંદ | પ્રભુ શીલ્પ દેખાડી, વારે જુગલ આચાર !
નરકલા બહોતેર, ચોસઠ મહિલા સાર છે ૩છે. ભરતાદિકને દીએ, અંગાદિકનું રાજ્ય છે. સુરનર ઈમ જપે, જય જય શ્રીજિનરાજ દેઈ દાન સંવછરી, પ્રભુ લીએ સંયમ ભાર
ચાર સહસ રાજાશું, ચિત્ર વદ આઠમ સાર છે ૪ છે. પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિણ આહાર ગજરથને ઘેડા, જન દિએ રાજકુમારી પ્રભુ નવિ લેવે, જુવે શુદ્ધ આહાર
પડિલાભ્યા પ્રભુજી, શ્રી સ્થાંસ-કુમાર ! પ.