________________
શ્રાવણ સુદ છઠને દીનેરે છે જગ છે
સંજમ લીએ વડ વાન હે છે દીલ છે ૭ તારી રાજુલ સુંદરી છે જગ છે દેઈને દીક્ષા દાન હૈ ! દીલર અમાવાસ્યા આસેજ તણી જગ છે
પ્રભુ કહે કેવલ જ્ઞાન હો ! દીલ છે ૮ છે સહસ વરસ પ્રભુ આઉખુરે છે જગ છે પાલી શ્રી જિનરાજ હૈ | દીલ છે ' અષાઢ સુદી દિન આઠમેરે છે જગઇ છે
પ્રભુ હે શીવપુરરાજ હે ! દીલ૦ | ૯ |
ઢાલ ૩ મે થારા મહેલ ઉપર મેહ ઝબુકે વીજલી
| હે લાલ એ દેશી છે પાંચ લાખ વરસ નમિ નેમને આંતરૂ હે લાલ,
નમી નેમને આંતરૂ મુનિસુવ્રત નમિ નાથને છ લાખ ચિત ધરું હે લાલ,
છ લાખ ચિત્ત ધરું ચેપન લાખ વરસ મુનિસુવ્રત મલિને છે લાલ,
મુનિસુવ્રત મલ્લિને, કેડ સહસ વલી જાણે મલ્લી અર નાથને છે લાલ,
મલ્લી અરનાથને છે ૧ in