________________
તપાગચ્છીય પરોપકારી પ્રવર્તિની પૂ. પા. ગુરગીજી ભ. સૌભાગ્યશ્રીજી મ. ના. પ્રથમ શિષ્યા સચ્ચારિત્રસંપન્ન દીધંચારિત્રી પ્રશાન્તમૂર્તિ પૂ. પા. ગુ. મ.
શ્રી ચંપાશ્રીજી મહારાજ
જન્મ : સંવત ૧૯૩૨ માગસર સુદ ૫, ખંભાત
દીક્ષા : સંવત ૧૯૪૮ માગસર સુદ ૧૧, ખંભાત
સ્વર્ગવાસ : સંવત ૨ ૦ ૦૯ વૈશાખ વદ ૬, ખંભાત