________________
૬
| શ્રી વાર ધારાનું પતવન I. છે દુહા છે સરસ્વતી ભગવતી ભારતી, બ્રહ્માણી કરી સારા
આરા બારતણું વળી, કહીશું સેય વિચાર છે ૧ છે વદ્ધમાન જિનવર નમું, જસ અતિશય ચેત્રીસ
સમવસરણ બેઠા પ્રભુ, વાણી ગુણ પાંત્રીસ છે ૨ છે ગૌતમ પૂછે વીરને, પર ઉપગારી અકામી છે અનેક બોલ વિવરી કરી, ભાખે ત્રિભુવન સ્વામી છે ૩ છે
છે ઢાલ છે ૧ચેપાઈ સ્વામી વચન કહે સુકુમાલ, આ કહીયે અવસર્પિણી કાલ દસ કોડાકોડી સાગર જેય, તિહાં ષટુ આર ગૌતમ હોય છે ?
સમસુસમાં પહેલો સાર, ત્યારે જુગલ ઘરે અવતાર બીજે સુસમા આરે લહું, ત્યારે જુગલ જુગલણ કહું ૨ છે સુસમદુસમા ત્રીજે વલી, ત્યારે જુગલ કહે કેવલી | અંતે કુલગર હુઆ સાત, નાભિ હુઆ આદીશ્વર તાત છે ૩ દુહા આદિ ધર્મ જેણે થાપીએ, શીખવ્યા પુરૂષ અનંત
ત્રીજા આરામહે વલી, મુકિત ગયા ભગવંત છે ૧ છે છે ઢાલ ૨ | રાગ પરઝીઓ છે મને હરજીની છે એ દેશી છે પછી વલી ગૌતમ થે આરે, હુઆ ત્રેવીસ જિન્દો
એકાદશ ચક્રવતી તિહાં હુઆ ત્રીજે ભરત નરિદેરે છે ૧ | ગૌતમ સાંભરે, દીન ન પડતે કાલ એ આંકણું છે