________________
૧૫૪
આતમ સાધન પંચ પ્રસ્થાનનાંરે, ધ્યાન માલામાં વિસ્તાર તેહીજ રીતે પ્રીતે સાધતારે, ધન્ય તેહને અવતાર માનાકા એહવા ગુરૂની સેવા તમે કરો રે, ગૌતમ વીર જિણુંદ અશન વસનાદિક ભક્તિ કીજીયેરે, એ વ્યવહાર અમંદ માળાષા જિનવર કહે વદે તમે પ્રાણીયારે, આચાર જ ગુણવંતા આતમ ભાવેરે પરિણતિ જે લહેરે,
અમૃત પદવી લહંતરે છે માત્ર દા ઢાલ ૪ (સ્વામી સીમંધર વિનતિ–એ દેશી) દ્વાદશ અંગના ધારકા, પારગ સયલ સિદ્ધાંતો કારક સૂત્ર સમર્થ ભલા, વારક અહિતની વાતરે દ્વારા છે ૧ બાવના ચંદન રસ ભરે, વરસતા વાણી કલૅલરે બધીબીજ દીયે ભવ્યને, ધર્મશું કરે રંગ રેલવે દ્વારા ૨ રાજપુત્ર જિમ ગણચિંતકા, આચારજ સંપત્તિ એગરે ! ત્રીજે ભવે લહે શિવ સંપદા, નમ પાઠક શુભ યોગરે . દ્વારા ૩ શબ્દશાસ્ત્ર એમ સૂચવે, શબ્દ અર્થ પરિમાણ ભણે ભણાવે તેહ પાઠકા, અવર તે નામ નિદાનરે એ દ્વાજ છે શિષ્યને સુહિત શિક્ષા દીયે, પાવન જિમ શુભ ઘાટરે ! મૂખને પણ પંડિત કરે, નમું પાઠક મહારાટરે છે દ્વારા પો શાસન જૈન અજુઆલતા, પાલતા આપ પ્રતીતરે આતમ પરિણતિ તે લહે, અમૃત એહ પદ પ્રીતરે દ્વારે ૬