________________
ઉપર
ઢાલ ૧ (અરિહંત પદ ધ્યાને થો–એ દેશી) સકલ કુશલ કમલા નિલે, સમકિત ગુણ સંજુ રે જિન શાસન અજુઓળવા, જિનપદ બંધ પ્રયુત્તરે છે ? ભવિકા જિનપદ વાંદીએ, જિમ તે શ્રેણિક રાયરે તન મન ધ્યાને ધ્યાવતાં, અરિહંત પદવી પાયરે ભ૦ ૨ દુઃખીયા દેખી સંસારમાં, જગજીવન એમ ચિંતેરે ! અહે અહે મેહ વિકારતા, ફરતા જેમ તેમ રીતેરે ભ૦ | ૩ છે એહને જિન વચને કરી, ઉતારૂં ભવ પારરે દેઈ આલંબન ધર્મનું, સુખીયા કરૂં નિરધારરે ભ૦ ૪ ઈમ ચિંતે પ્રાણ હિતકરે, વિશ સ્થાનક આરાધો રે ત્રીજે ભવ તન્મય થઈ, તીર્થંકર પદ બાંધો રે. ભવ છે પરે ત્રણ જ્ઞાન સહિત પ્રભુ, કલ્યાણ કે સુખ કરતારે ભંગ કર્મ ક્ષીણ જાણીને, ચારિત્ર ગુણને ધરતારે ભ૦ | ૬ અડ પડિહારે શોભતા, સકલ અધિક ગુણ સેહેરે અતિશય વાણું ગુણયુતા, જગજનને પડિબેહેરે ભ૦ | ૭૧ કર આમલક તણપરે, કેવલ અર્થ પ્રકાશેર ભાસન રમણપણે લહી, ગણધર સૂત્ર અભ્યાસેરે ભ૦ છે ૮. ભગવતે અર્થ પ્રકાશીયે, સૂત્રે ગણધર ભારે ઉત્તમ સંશય નવિ લહે, જિમ અમૃત જેણે ચાખેરે ભ૦ લા
હાલ–૨ (સંભવ જિનવર વિનતિ–એ દેશી) ને મે સિહ નિરંજના, અવિનાશી અરિહંતરે ! નાણુ દેસણુ ક્ષાયિક ગુણ, ભાગે સાદિ અનંતરે નાના