________________
૧૫o
નવ દીન નવ આંબિલ તપ કરીને, સિદ્ધચક નિત્ય પૂજે - હવણ તણું જલ છાંટે અગે,
રોગ સકલ તીહાં ધ્રુજે રે ! ભવિકા મે ૧૫ ઇ ગુરૂ વચન આંબિલ તપ કરીને, સિદ્ધચક્ર આરાધ્ય. ઉંબર કેદ્ર ગયે તવ રે, રૂપ અનુપમ
વાધ્યારે છે ભવીકાર છે ૧૬ / શ્રી શ્રીપાલ નરેંદ્ર થયે જે, પર બહુ કન્યાય પ્રજાપાલ પણ થયે શ્રાવક,
શ્રી જનધર્મ પસાયરે છે ભવીકારુ છે ૧૭ છે અનુક્રમે ચંપા રાજ્ય લઈને, પાલે અખંડીત આણ જગમાંહે જસવાદ થયે બહુ,
નીત્ય નીત્ય રંગ મંડાણ છે ભવીકાઇ છે ૧૮ મહામંત્ર પરમેષ્ઠી તણે એ, ભવદુખ નાસે અવિલંબ સકલ સીદ્ધી વશ કરવાને,
એહ અને પમ યંત્રરે ! ભવીકા ૧૯ છે એહને મહીમા કેવલી જાણે, કીમ છદ્મસ્થ પ્રકાશે તે માટે એ સકલ ધર્મથી,
સારો ભાસે જનધરે ભવિકા છે ૨૦ છે તે માટે ભવીયણ તુમે ભાવે, સિદ્ધચક્ર કરે સેવા આ ભવ પરભવ બહુ સુખ સંપદા,
- જીમ લહીયે શિવ મેવારે ભાવીક ૨૧ : સુરત બંદર રહી માસું, સ્તવન રચ્યું એ વારી