________________
અહ અહ મેહ વિટંબણુ જાલમ જગતમેં, અણદીઠે દુઃખ એવો ઉપાયે પલકમેં તવ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું,
માત પિતા જીવતાં સંયમ નવિ હું ૮ છે કરૂણા આણી અંગ હલાવ્યું જિનપતિ, બલી ત્રિશલા માત હિયે ઘણું હિસતી ! અહે મુજ જાગ્યાં ભાગ્ય ગર્ભ મુજ સલસ,
સેવ્ય શ્રી જિનધર્મ કે સુરતરૂ જિમ ફલ્ય છે ! સખીય કહે શીખામણ સ્વામીની સાંભલે, હળવે હળવે બેલે હસે રંગે ચલે ઈમ આનદે વિચરતા ડેહલા પુરત,
નવ મહિનાને સાડાસાત દિવસ તે છે ૧૦ છે ચૈત્ર તણી સુદ તેરસ નક્ષત્ર ઉત્તર, જગે જમ્યા વીર કે તવ વિકસી ધરા ! ત્રિભુવન થયે ઉદ્યોત કે રંગ વધામણાં,
સોના રૂપાની વૃષ્ટિ કરે ઘેર સુર ઘણું છે ૧૧ છે આવી છપ્પન કુમારી કે ઓછવ પ્રભુ તણે, ચહ્યુંરે સિંહાસન ઈંદ્રકે ઘેટા રણઝણે મળી સુરની કેડ કે સુરવર આવીયે,
પંચ રૂ૫ કરી પ્રભુને સુરગિરિ લાવીએ છે ૧૨ છે એક કોડ સાઠ લાખ કલશ જલથુ ભર્યા, કિમ સહેલ્વે લઘુ વીર કે ઇદ્ર સંશય ધર્યા