________________
ચન્દનબાલા પ્રમુખ, સાધવી સહસ છત્રીશ |
દેઢલાખ સહસ નવ શ્રાવક દે આશીષ છે પ . ત્રણ્ય લાખ શ્રાવિકા, ઉપર સહસ અઢાર - સંઘ ચતુર્વિધ થા, ધનધન જિન પરિવાર છે ૬ પ્રભુ અશક તરૂ તલ, ત્રિગડે કરે વખાણ
સુણે પરખદા બારે, જન વાણું પ્રમાણ છે. ૭ u ત્રણ્ય છત્ર સેહે શિર, ચમર ઢાલે ઇંદ્રા
નાટક બદ્ધ બત્રીશ, ત્રીશ અતિશય જિર્ણદ છે ૮ કુલપગર ભરે સુર, વાજે દુંદુભિ નાદ
નમે સકલ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ હા ચિહું રૂપે સેહે, ધર્મ પ્રકાસે ચાર
વીશમે જિનવર, આપે ભવને પાર છે ૧૦ | પ્રભુ વરસ બહોતેર, પાલી નિર્મલ આયા
ત્રિભુવન ઉપગારી, તરણ તારણ જિનરાય છે ૧૧ કાર્તિક માસે દિન, દીવાલી નિર્વાણ
પ્રભુ મુગતે પિતા, પ્રણમે નિત્ય કલ્યાણ ૧૨
| | કલસ !! એ વીર જિનવર સયલ સુખકર, નામું નવનિધિ સંપજે ! ધન ઋદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ પામે, એકમના જે નર ભજે તપગચ્છ ઠાકર, ગુણ વીરાગર, હરવીજય સૂરીશ્વરૂપ હંસ વંદે મન આણે દે, કહે ધન એ મુઝ ગુરૂ ૧ || ઇતિ શ્રી મહાવીર સ્વામીનું પાંચ કલ્યાણકનું બાર
ઢાલીયું સંપૂર્ણ