________________
ઢાલ પૂર્વલી મકલ સવિ દહ દિશિ ગયાં, તિણે આવી કહે મુનિ કિહાં ગયા,
ઋષિરાય, ઉપર મૂરખ કોપીયાએ છે પ છે ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઊપસર્ગે ન ચલ્યા ધીર,
મહાવીર શ્રવણે ખીલા ઠેકીયાએ છે ૬ છે ત્રાટક છે ઠોકીયા ખીલા, દુખ પીડા કોણ લહે તિમ કરિ ગયા જિનરાયને મન શત્રુ મિત્ર સરિખા, મેરૂપરે ધ્યાને રહ્યા છે ૭ ઊન્ડી વરસે મેઘ બારે, વીજલી જબકે ઘણી બેહુ ચરણ ઉપર ડાભ ઊગ્યા, ઈમ સહે ત્રિભુવન ધણી છે ૮
છે ઢાલ છે ઈક દિન ધ્યાન પૂરૂં કરી, પ્રભુ નયરી પહોતા ગોચરી,
તિહાં વૈઘે શ્રવણે ખીલા જાણીયાએ છે ૯ પારણું કરી કાઉસ્સગે રહ્યા, તિહાં વૈવે સંચ ભલા કીયા,
બાંધીયા વૃક્ષે દેર, ખીલા તાણીયાએ છે ૧૦ છે ત્રાટક છે તાણી કાઢયા દેય ખીલા, વીર વેદના થઈ ઘણું આકંદતાં ગિરિ થયે શતખંડ જુઓ ગતિ કરમતણી છે ૧૧ . બાંધે છવડે કર્મ હસતાં, રોવતાં છૂટે નહીં ધન્ય મુનિવર રહે સમચિત, ઈમામ લૂટે સહી ૧૨ છે
છે ઢાલ અગ્યારમી જુઓ જુએ કરમેં શું કીધું રે, અશ વરસ રિખભે ન લીધું રે કરમ વિશે ન કરે છેદરે, મહિલનાથ પામ્યા સ્ત્રીવેદરે છે