________________
અથ શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણુકનું બાર ઢાલનું સ્તવન પ્રારંભ:
ઢાલ પહેલી
। પ્રભુ ચિત્ત ધરીને અવધારા સુઝવાત એ દેશી । સરસિત ભગવિત ઢીચેા મતિ ચગી, સરસ સુરગીવાણુ । તુઝ પસાય માય ચિત્ત ધરી હું, જિનગુણુ ચણુની ખાણુ ॥૧॥ ગીરૂઆ ગુણ વીરજી, ગાઈશુ. ત્રિભુવનરાય । તુજ નામે ઘર મંગલ માલા, ચિત્તધરે બહુ સુખ
થાય ॥ ગિ॰ ॥ ૨ ॥ એ આંકણી જબૂદ્રીપે' ભરત ક્ષેત્રમાંહિ, નયર માહણુડ ગામ ખિભદત્તવર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા
નામ ! ગિ॰ । ૩ ।।
સુર વિમાનવર પુષ્કૃાત્તરથી, વિ પ્રભુ લીધે અવતાર । તવ તે માહણી રયણી મધ્યે, સુપન લહે દશ ચારાગિ॰ પ્રકા ધુર મયગલ મલપતા દેખે, ખીજે વૃષભ વિશાલ ! ત્રિજે કેસરી ચેાથે લક્ષ્મી, પાંચમે ફુલની માલ ! ગિ॰ા પ ચંદ્ર સૂર્ય ધ્વજ કલશ પઉમસર, દેખે દેવ વિમાન । રચણ્રેહા રચાયર રાજે, ચઊક્રમે અગ્નિ પ્રધાન ! ગિ॰ uu
આનંદભર તવ જાગી સુંદરી, કતને કહે પરભાત સુણી વિપ્ર કહે તુજ સુત હશે, ત્રિભુવન માંહે વિખ્યાત ાગિના