________________
માયબાપ સુરલેકે ગયાં છે ભય છે જિનસાધે નિજકાજતે છે લેકાંતિક સુર ઈમ કહેતે ભ ભે દીક્ષા મહારાજને છા વરસીદાન દેઈ કરીતે ભ૦ છે લીધે સંયમ ભારતે છે એકાકી જિનવિહાર કરે છે ભ૦ છે ઊપસર્ગને નહીં પાતે ૮ તપ ચવિહાર કર્યા ઘણુત ભો એક છ માસી ચેવિહારતે છે બીજે છ માસી કર્યો તે છે ભ૦ | પંચદિન ઊણું ઊદાર તે છેલ્લા નવ તે ચેમાસી કર્યા તે છે ભ૦ છે બે ત્રણ્ય માસી જાણતે છે અઢી માસ બે વાર કર્યા તે ભલા બે માસી છ વાર તે ૧૦ દિઢ માસી બે વાર કર્યા તે ભોગે માસ ખમણ કર્યા બારતે છે બહુતેર પાસખમણ કર્યા તે ભમે છઠ્ઠ બસેં ઓગણત્રીશ તે ૧૧ ભારે વરસે પારણ છે ભ૦ છે ત્રણ્યશે ઓગણપચાસ છે નિદ્રા બેઘડી કરી છે ભ૦ બેઠા નહીં બારે વરસતે ૧૨ કરમ ખપાવી કેવલ લહ્યું છે ભ૦ ત્રિગડે પર્ષદા બારતે છે ગણધર પદની સ્થાપના. ભ૦ છે જગહુએ જયજ્યકારતે ૧૩ ગણધરવર ઈગ્યાર હુઆતે ભ ચઉદ સહસ સાધુ સુખકાર છે છત્રીશ સહસ તે સાધવી તે ભા સીયલ રયણ ભંડાર ૧૪ એક લાખ એંગણસાઠ હજાર કહ્યા તે આ ભ૦ છે
શ્રાવક સમક્તિ ધારતે છે ભ૦ છે ત્રણ્ય લાખ અઢાર હજાર શ્રાવિકાતે છે ભ૦ છે.
એ કહ્યો વીર પરિવાર છે ૧૫ છે બ્રાહ્મણ માત પિતા હુઆતે ભને મોકલ્યા મુક્તિ મઝારતે છે સુપુત્ર આવે ઈમ કરેતે ભo સેવકની કરો સારતે છે ૧૬ છે. ત્રિીશ વરસ ગૃહવાસ વસ્યા છે ભ૦ છે બાર વરસ છવાસ્થત છે ત્રીશ વરસ કેવલ થયું તે જ બોંતેર વરસ સમસ્ત તે ૧છા