________________
ત્રેવીશમે ભવે મૂકી પુરી મુખે, ધન
જાયે ધારણીની કુખેં, નર અવતરિયે સૂર્ખ છે ૧૧ તિહાં ચક્રવર્તીની પદવી લાધી, પિટીલાચાર્યેશું
મતિ બાંધી, શુભ તપ કિરિયા સાધી ૧૨ કોડી વરસ દીક્ષાને જાણ, લાખ ચિરાશી પૂર્વ
પ્રમાણુ, આખું પૂરું જાણુ ૧૩ વીશમેં ભવે શુ સુરવર, સુખ ભેગવિઆ
સાગર સત્તર, તિહાંથી ચવી અમર છે ૧૪ |
ઢાલ થી છે રાગ મલાર છે આ ભરતે છત્રિકાપુરી, જિતશત્રુ વિજ્યાનાર છે મેરે લાલ છે પંચવીશમે ભ ઊપને, નંદન નામ ઊદાર છે મેરે લાલ છે
તીર્થકર પદ બાંધિયું છે ૧ છે એ આંકણું છે ૧ ૧ લઈ દીક્ષા સુવિચાર | મેરેલાલ છે વીશ થાનક તપ આદર્યું, હુએ તિહાં
જયજયકાર છે મેરે) | તીર્થકર૦ મે ૨ રાજ્ય તજી દીક્ષા લિયે, પિટીલાચાર્ય પાસ મેરેલાલ માસખમણ પારણું કરે, અભિગ્રહવંત
ઊલ્લાસ છે મેરેલાલ છે તીર્થકર છે ૩ લાખ વરસ એમ તપ કર્યું, આલસ નહીં લગાર છે મેરેલાલ પરિગલ પુણ્ય પિતે કર્યું, નિકાચું જિનપદ
, સાર છે મેરેલાલ ! તીર્થ છે ૪ .