________________
૪૯
શ્રી ગૌતમગુરૂભ્યાનમા
અથ શ્રી મહાવીર સ્વામીના સત્ત્તાવીશ ભવનું સ્તવન લિખ્યતે
॥ મહા !
વિમલ કમલ દલ લાયાં, ક્રીસે વન પ્રસન્ન ! આદર આણી વીરજિન, વાંદી કરૂ સ્તવન ॥ ૧ ॥ શ્રી ગુરૂતળું પસાì, સ્તવશુ' વીર જિષ્ણુદેં।
ભવ સત્યાવીશ વરવું, સુણજો સહું આણુંઃ ॥ ૨ n સાંભલતાં સુખ ઉપજે, સમક્તિ નિર્મીલ હાય !
કરતા જિનની સંકથા, સલ દહાડા સેય ॥ ૩॥ ॥ ઢાલ પહેલી. દેશી ઢાલની ।। મહાવિદેહ પશ્ચિમજાણું, નયસાર નામે વખાણું -
નયરતણા છે એ રાણા, અટવી ગયા સપરાણા ॥ ૧ ॥ જમવા વેલા એ જાણી, ભગતે રસવતી આણી !
દત્તની વાસના આવી, તપસી જૂવે તે ભાવી ॥ ૨ ॥ મારગ ભૂલ્યા તે હેવ મુર્તિ આવ્યે તતખેવ
આહાર દ્વીચેા પાય લાગી, ઋષિની ભૂખ તૃષા ભાગી ॥ ૩ ॥ ધર્મ સુણ્યા મન રંગે, સમકીત પામ્યા એ ચગે
ઋષિને ચાલતા જાણી, હીયકે ઊલટ માણી ૫ ૪ n