________________
વધતે વધારે તપ કરવા થકી, દશ ગુણે લાભ ઉદાર, દશ લાખ ક્રોડ વર્ષનું અઠ્ઠમે દુરિત માટે નિરધારરે, ત૫૦ ૩ . પચ્ચાસ વર્ષ સુધી તપ્યા લહમણા, માયા તપ નવિ શુદ્ધ, અસંખ્ય ભવ ભમ્યા એક કુવચન થકી,
પદ્મનાભ વારે સિદ્ધરે, ત૫૦ ૪ આહાર નિહરતારે સમ્યગ તપ કર્યો જુઓ અત્યંતર તત્વરે, ભદધિ સેતુરે અઠ્ઠમ તપભણી, નાગકેતુ તપ ફલ સત્વરે, ત૫૦ પા
ઢાલ-૬ સ્વામિ સીમંધર–એ દેશી છે વાર્ષિક પડિકમણ વિષે, એક હજાર શુભ આઠરે, શ્વાસ ઉસાસ કાઉસગ તણું, આદરી તજે કર્મ કાઠરે,
. પ્રભુ તમ શાસન અતિ ભલું છે ? દુબ લખ ચઉસય અડકહ્યાં પલ્ય પણચાલીસ હજારરે, નવ ભાંગે પલ્યના ચઉ ગ્રહ્યા, શ્વાસમાં સુર આયુ સારરે, પ્ર. મારા એગણુશ લાખને ત્રેસઠી, સહસ બસે સતસદ્વિરે, પલ્યોપમ દેવનું આઉખું, નવકાર કાઉસગ્ગ છઠરે, પ્ર... ૩ એકસઠ લાખને પણતીસા, સહસ બસેં દશ જાણ રે, એટલા પલ્યનું સુર આઉખું લેગસ કાઉસગ મારે, પ્ર. ૪ ધેનુ ધન રૂપેરે જીવન, અચલ છે આઠ પ્રદેશ, તેહ પરે સર્વ નિર્મલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશરે, પ્રહ છે ૫
ઢાલ-૭ મે લીલાવંત કુંવર–એ દેશી છે સોહમ કહે જખુ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંતરે વિનીત અર્થ પ્રકાશે વિરજી, તિમ મેં રચીએ સિદ્ધાંતરે વિનીત
પ્રભુ આગમ ભલે વિશ્વમાં છે ૧ છે