________________
૨૯
ઓગણીસમા ગુણનાથ સમરી રે,
- અઢારમા ગાંગીક મન ધરે કહું અનાગત હવે વીસીરે, ધાતકી ખડે હૈયડે હિંસી . ૩ શ્રી સાંપ્રત ચોથા સુખદાયી છઠ્ઠા શ્રી મુનીનાથ અમારા શ્રી વિશિષ્ટ સપ્તમ સુખકારારે,
તેને લાગે મુજ મન પ્યારારે છે ૪ છે શ્રી જિન સમરણ જેહવું મીઠુંરે, એહવું અમૃત જગમાં ન દીઠું રે ! સુજસ મહદય શ્રી જિન નામેરે,
| વિજય લહીજે ઠામ ઠામેરે છે એ
ઢાલ પાંચમી. પુખર અદ્ધ પૂરવ હુઆ છે જિન વંદીએરે છે ભરત અતીત ગ્રેવીસી કે પાપ નિકદીએરે છે ચેથા સુમૃદુ સુલંકરૂં છે જિન છે
છઠ્ઠા વ્યક્ત જગદીશ કે એ પાપ નિ છે ૧ છે શ્રી કલાશત ગુણ ભયા છે જિન છે હવે વાસી વત્તમાન કે આ પાપ નિ છે કલ્યાણક એ દિન હુવા ! જિન છે
લીજીયે તેહના અભિધાન કે પાપ નિ છે ૨ અરણ્યવાસ એકવીસમા છે જિન છે ઓગણીસમા શ્રીગ કે પાપ નિ છે શ્રી અયોગ તે અઢારમા છે જિન છે
દિયે શિવરમણ સોગ કે પાપ નિ છે ૩ છે