________________
૨૩
થાડાપણુ એ કષાયરે, કીધાં દુખ દીએ, મિત્રાનંદ તણે પરે એ છે. તે માટે તજે દુરરે, હૃદયથકી વલી,
જેમ અનુક્રમે શિવ સુખ વર એ છે ૫ છે અષ્ટમી તિથિ આરાધેરે, અષ્ટ પ્રવચન, માતા આરાધક કહું એ છે અનુક્રમે લહે નિર્વાણ, એ તિથિ આરાધે,
| મુક્તિ રમણી સન્મુખ જુવે એ ૬ અભય દાન સુપાત્ર, અષ્ટમી પર્વણ, લીજે અઢલક વિત્તશું એ છે પામે બહૂલી અદ્ધિ, પરમ પ્રમાદશું,
લીજે લાહે વિત્તશું એ છે કલશ . શ્રી પાર્શ્વજિન પસાય ઈણિપરે, સંવત સત્તર અઢાર એ વૈશાખ સુદી વર અષ્ટમી દિન, કુમતિ દિનપતિ વાર એ છે શ્રી શુભવિજય ઉવઝાય જ્યકર, શિષ્ય ગંગવિજય તળે નય શિષ્ય પભણે ભક્તિ રાગે, લહ્યો આનંદ અતિ ઘણે tr૧
છે ઈ તિ શ્રી અષ્ટમી સ્તવનમ છે મૌન શશી તવન I હા. ?
વૈરાગી થયે છે એ દેશી છે પ્રણમી પુછે વરને રે, શ્રી ગોયમ ગણરાય છે મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાય છે જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે જિના ૧ વીર કહે ગોયમ સુણોરે, હરિ આગલ કહ્યો તેમ, તેમ તુમ આગલ હું કહું રે, સાંભલે મનઘરી પ્રેમરે જિનારા