________________
યૌવનવય જાણી પિતા, સે કન્યા હે પરણાવી સારતે રાજ દેઈ નિજ પુત્રને, અમરસેન પહોતે હો
પર લેક મજાર છે સીટ છે ૫ છે શ્રી સિમંધર આવ્યા સાંભલી, વાંદવાને તીહાં આવે ભૂપ તે જ્ઞાન આરાધન દેશના, દેખાડે હે વરદત્ત
સ્વરૂપ તે છે સૌ૦ ૬ છે સૂરસેન હવે વિનવે, પ્રભુ પ્રકાશે છે તે કુણુ વરદત્ત તે સકલ વાત માંડી કહી, તપ માંડ્યો છે
કીજે રંગ રસતે છે સૌ. ૭ | જિનવર વાદી આવીઆ, સંવેગે છે મુકે ઘર ભારતે સિંહતણી પર આદરી, જિ લહીએ હે
ભવજલને પાર તે છે સો ૮ પંચમહાવ્રત આદરે, સહસ વરસ હૈ પામે કેવલજ્ઞાનતે અવિચલ સુખ એણે લહ્યાં, ઈમ નિયુણિયે
આરાધે જ્ઞાનતે . સ. ૧ ૯ ૧ જંબદ્વીપ માંહે વલી, વિજય રમણી હો નગરી સાલ તે અમરસેન અમરાવતી, પુણ્ય પ્રગટો હે,
આ એ બાલ તે છે સૌ છે ૧૦ ગુણમંજરી જીવ ઉપરે, રાજાને હો હુઓ ઉછરંગ તે રાજકરે નિજ તાતનું, પ્રેમે પરણે હે કન્યા
સુખ સંગ તે સૌ છે ૨૧