________________
પદ્
૨૭ શ્રી વાસુપૂજ્ય જિન સ્તન.
''''
( વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ એ દેશી )
3
વાસુપૂજ્ય જિનરાજ સુણેા મુજ વિસ્તૃત, જગતારક જિનરાજ તમે ત્રિભુવનપતિ; ચંચલ ચિત્ત થકી હું . ભમીચા ભવ ભવે, નિજ વિતકની વાત કહું સ્વામી હવે, હું.સ્વમાત્રને છેડી રમ્યા પરભાવમાં, નિધિ સમીપ હતા પણ નાન્યેા દાવમાં; થિરતાના પરિણામ જો થાય તેા દેખીએ, તે વિના નિધિ રતનને પામી જ્વેખીએ. ૨ લેામ અને વિક્ષેાભ જે કુરચક દ્રવ્ય કહ્યા, તેણે કરી જ્ઞાન દૂધના નાશ તે મે લઘે; તે અસ્થિરપણાથી હું આપદા પામીએ, અબ તુમ દર્શન દેખી સર્વે દુઃખ વામીએ. ૩ વાસવ વદિત વાસુપૂજ્ય ચંપાપુરી, વસુપુજ્ય કુલ ચંદ્રમા માતા જ્યાં સુરી; સિ-તેર ધનુષ પ્રમાણ તે કાયા જાણીએ લાખ ખેતેર વર્ષનું આયુષ્ય વખાણીએ. ૪ મહિષ લ છન જિનરાજ અનંત ગુણે ભર્યાં, અશ્વયાનિ કુંભ રાશિથી રાક્ષસ ગણુ વર્યાં; મૌનપણે એક વર્ષ પ્રભુ તપસ્યા કરે,
G