________________
મન નવલા ભણતા વિશાલે પણ મૂકહ્યું,
ગજ પર અંબાડી એસા માહોટે સાજ પસલી ભરશું શ્રીફલ ફેફિલ નાગરવેલથું,
સુપ્પડલી લેશું નિશાલીઆને કાજ. હા૧૪ વંદન નવલા હોટા થાશે ને પરણાવશું, - વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખા સરખી વેવાઈ વેવાણે પધરાવશું, '.
વર વહુખી લેશું જોઈ જોઈ ને દેદાર. હા૧પ પીઅર સાસર મારા બેહુ પક્ષ નંદન ઉજલા,
માહારી ફૂએ આવ્યા તાત મનેતા નંદ, માહારે આંગણ વડા અમૃત દૂધે મેહુલા, માહારે આંગણ ફૂલીયા સુરતરૂ સુમના કંદ, હા૧૬.
પરે ગાયું માતા ચિલા સુતનું પારણું જે કોઈ ગાશે લેરો પુત્ર તણા સામ્રાજ બીલીમોરા નગરે વરણછ્યું વીરનું હાલરું ! જેથજય મંગલ હો દીપળિયે કલિજ. હી
૧૬ શ્રી અષ્ટાપદજીનું સ્તવન.
(નીંદરડી વેરણ હુઈ રહીએ દેશી.) શ્રી અષ્ટાપદ ઉપરે, જાણું અવસર હો આવ્યા આદિનાથ ભાવે ચોસઠ ઇંદ્રશું, સમવસરણ હો મલ્યા મોટા સાથકે. શ્રી૧ વિનીતાપુરીથી આવિયો, બહુ સાથે હો વલી ભરત ભૂપાલ કે