________________
-
ઉક
૫ય સુધા ને ઈશ્ન વારિ, હારી જાયે સર્વ પાખંડી જન સાંભળીને, મૂકી દીયે ગર્વ, તુમે૩ ગુણ પાંવીશે અલંકરી કાંઈ, અભિનંદન જિનવાણ સંશય છેદે મન તણા પ્રભુ, કેવળ જ્ઞાને જાણ તમે ૪ વાણી જે જન સાંભળે છે, જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચયને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ, તુમેર ૫ સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાનને આચાર; ' હેય શેય ઉપાદેય જાણે, તત્વાતત્વ વિચાર. તુમે ૬ 'નરક વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ; રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ, તુમેટ ૭ નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ ચિદાનંદ ઘન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ. તમે ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પદ્મ - નિયમા તે પરભાવ તજીને, પામે શિવપુર સવા. તમે ૯
૭ શ્રી વીરજિન સ્તવન હે વર વહેલા આવો રે, ગૌતમ કહી બેલાવો રે,
. દરિશન વહેલા દીજીએ હોજી; પ્રભુ તું નિનેહી, હું સસ્નેહી અજાણ. હે વીર. ૧ ગૌતમ ભણે જે નાથ , વિશ્વાસ આપી છેતર્યો પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણને વયે હે પ્રભુજી તારા ગુપ્ત ભેદેથી અજાણ. હે વીર૦ ૨