________________
૫૫
.
પાષા: બા કરી જપતીજી; તુજ મુખ જોવા તલપતીજી, તુજ તું બેઠે શિરછત્ર ધરાવે, સેવે. સુર નર કાટીજી;
તા નની ફ્રેમ, ન સભારે, ોઈ તાહરી પ્રીતિજી, તુજ૦ તું નથી કૈંને ને હું નથી દૈની, ઇહાં નથી કાઈ કેનુજી, મમતા માહ ધરે જે મનમાં, મૂખ પણુ તેહનું સવી તેહનું”. તુજ અનિત્ય ભાવે ચડયા માદેવા, બેઠા ગજવર ખધાજી; તગડ દેવલી થઈ ગયા સુમતે, રખવને મન આણુ દેાજી તુજ
૧૦૧ મારૂદેવી માતાની સજ્ઝાય,
માતાજી માદેવીરે ભરતને એમ કહે, ધન ધન પુત્ર મુજ કુળ તુજ અવતારો,પણ દાઢીનાં દુખડાં તે વિ જાણ્યાં, કૈંઇ વિધ કરી તુજ આગળ કરૂ પેાકારજો. માતાજી
જે નિથી ઋષભજીએ દિક્ષા આદરી, તેનિથી મુજ આ સઘળું ન ખમાયો; આંખલડી અક્ષુણીર થઈ ઉજાગરે, રાત દિવસ મુજ નિદ્રા વિષુણા જાયજો, મા
૨