________________
૫૮૭ રે, તિમહિજ ચોથે થઈ પચવિશોજી, આવી સમવસ અરિહંત રે. ધન
તો પણ સુલસા નાવી વાંદવા, તેહનું જાણી સમકિત સાચા રે, અંબડ સુલતાને પ્રણમી કરી છે, કર જોડી કહે એવી વાચ રે. ધન
ધન્ય તુ સમકિતધારી શિરોમણિજી, ધન્ય તું સમકિત. વિશવા વીશ એમ પ્રશંસી કહે સુલસા ભણુજી, જિનજીએ કહિ છે ધર્મ આશિષ છે. ધન
નિશ્ચલ સમકિત દેખી સતી તણું છે, તે પણ હુએ દઢ મન માંય રે, ઇણિ પરે શાંતિવિમળ કવિરાયજી, બુદ્ધિ કલ્યાણ વિમળ ગુણ ગાય છે. ધન
૧૦ ૯૭ ઉવસગ્ગહર મહાભાવિક સ્તોત્રમ્ ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્માણમુર્ક, વિસહર–વિસ–નિમ્નાસ, મંગલકલ્યાણ-આવાસં. ૧ વિસહ-ફલિંગ-મંત, કઠે ધાઈ જો સયા મણુઓ; તસ ગહ-રોગમારી, દુ-જરા જતિ ઉવસામં. ૨ ચિઠ્ઠઉ દૂરે મતે, તુજજ પણામો વિ બહુફલ હેઈ; નરતિરીએ સુ વિ જીવા, પાવૅતિ ન દુખ-દેગર્ચે ૩. ૭૪ અમરતર–કામણ. ચિંતામણિ-કામ-જમાઈયા સિરિપાસનાહવા, ગહાણ સ વિ દાસતમ.